
હાલમાં બિગબોસની મશહૂર અભિનેત્રી નિક્કી તંબોલી ચર્ચામાં આવી છે હાલમાં અભિનેત્રી નિક્કી તંબોલીએ એક વિડીયો શેર કર્યો છે જેમાં તે ખૂબ જ ખૂબસૂરત લાગે છે.
આ સાથે વિડિયોમાં અભિનેત્રી મેકઅપ કરે છે અને વાળને સ્ટેટ કરતી જોવા મળે છે હાલમાં સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ ચર્ચામાં આવ્યો છે અને વિડિયોમાં અભિનેત્રી એકથી વધીને એક પોઝ આપે છે.
હાલમાં આ વિડીયો જોઈને દરેક લોકોના મન લલચાયા છે અભિનેત્રી આ વિડિયોને ઇનસ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં તે ખૂબ જ ખૂબસૂરત લાગે છે.
ગણા બધા લોકોને નિક્કીનો આ લુક ખૂબ જ પસંદ આવ્યો છે જ્યારથી નિક્કીએ આ વિડિયોને શેર કર્યો છે ત્યારથી લોકો આ વિડિયોને ખૂબ જ પસંદ કરે છે.
Leave a Reply