
લગ્નના દિવસે ઘરમાંથી વહુને વિદાય કરવાની તૈયારીઓ ચાલી રહી હતી જોકે અચાનક જ ઘરમાં વારરાજનો મૃતદેહ આવતા ઘરના અંદરનો માહોલ ગરમાયો હતો.
બપોરના સમયે અટલ પોરસા હાઇવે પર બેકોટા ગામની નજીક બનેલી આ ઘટનામાં વારરાજનું અવસાન થયું હતું આ દરમિયાન વરરાજા અને દુલ્હન બંને લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા હતા.
સોમવારના રોજ સોનું જાન લઈને કનોઠા ગયો હતો અને જાનને લઈને તમા તૈયારીઓ કરવામાં આવી હતી જ્યારે વરરાજાને લઈને ઘરના લોકો ગામડેથી હાઇવે પર પોહોચ્યા ત્યારે સામેથી પૂર જડપે આવતી કારને ઓવર ટ્રેક કરતાં ગાડી વીજળીના થાંભલા અસાથે અથડાઇ હતી.
આ ટક્કર એટલી જોરદાર હતી કે ગાડીના બે ભાગ થઈ ગયા હતા અને કર્મા બેઠેલા લોકો ઘાયલ થતાં હતા જેમાં વરરાજા સોનુંનું અવસાન થયું હતું
Leave a Reply