
હાલમાં ભારતના ખેડૂતો અનેક પ્રકારના દેશી જુગાડ અપનાવતા રહે છે ત્યારે હાલમાં વધુ એ દેશી જુગાડ સામે આવ્યો છે જેમાં એક ખેડૂતે પોતાની બુધ્ધિથી માંડવી ફોલવાનું મશીન ઘરે બનાવ્યું છે.
હાલમાં આનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાઇરક થઈ રહ્યો છે હાલમાં વ્યક્તિએ જાતે બુધ્ધિ લગાવીને માંડવી ફોલવાનું મશીન બનાવ્યું છે આના કારણે હાલમાં નજીવી કિમતે માંડવી ફોલી શકાય છે.
આ સાથે માંડવી ફોલતા સમતે તેનો ભૂકો પણ નથી થતો હાલમાં આ મશીનને ન્યૂનતમ ખર્ચે બનાવી શકાય છે આ સાથે માંડવીને ઘરે ખાવા માટે અને ચીકી બનાવવા માટે ફોલવામાં આવે છે.
આ સાથે હાલમાં માંડવી ફોલવા માટે ગણી તકલીફો પડે છે પરંતુ હાલમાં વ્યક્તિએ બનાવેલા મશીનનો ઉપિયોગ કરવાથી આસાનીથી માંડવી ફોલી શકાય છે.
Leave a Reply