
આપણે જાણીએ છીએ કે ભારતમાં મોટા મોટા કલાકારો રહે છે આ સાથે તેમની પાસે અઢરક મિલકત પણ છે ત્યારે હાલમાં એક મોટા કલાકારને લઈને ખૂબ જ દુખદ સમાચાર સામે આવી રહ્યા છે.
જેમાં દોડ માટે જાણીતા હુસૈન બોલ્ટ સાથે મોટી છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે કેરીબીયાઈના મશહૂર ખેલાડી હુસૈન બોલ્ટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
જેમાં કહેવામા આવે સે કે હુસૈન બોલત્ના ખાતામાથી અચાનક 98 કરોડ રૂપિયા ઊડી ગયા હતા આના કારણે હાલમાં હુસૈન બોલ્ટ કંગાળ બન્યા છે.
કહેવામા આવે છે કે હુસૈન બોલ્ટના ખાતા સાથે ફ્રોડ થવાને કારણે તેમના ખાતમાથી અચાનક 98 કરોડ ઊડી ગયા હતા કહેવમાં આવે છે કે ઈન્વેસ્ટમેન્ટ ખાતામાથી આ પૈસા ઊડી ગયા હતા.
Leave a Reply