
ઉત્તર પ્રદેશના લખનઉમા લગ્નનો મહોલ માતમમા ફેરવાઈ ગયો હતો જેમાં લગ્ન કરી રહેલી શિવાંગી નામની દુલહનનું અચાનક અવસાન થઈ ગયું હતું દુલ્હાએ તેને વારમાળા પહેરાવી હતી આ બાદ દુલહને દુનિયા છોડી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે વારમાળા પહેરાવ્યા બાદ અચાનક દુલહનને ચક્કર આવ્યા હતા જ્યાર બાદ હોસ્પીટલમાં દાખલ કરતાં યુવતીને મૃત જાહેર કરવામાં આવી હતી.
ડોક્ટરે શિવાંગીનું અવસાન હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સામે આવ્યું છે શુક્રવારે રાત્રે રાજપાલની દીકરી શિવાંગીના લગ્ન હતા જેમાં છોકરીના પરિવારના લોકો વારઘોડું આવાવની રાહ જોતાં હતા.
મોદી રાત્રે વરઘોડું આવ્યા બાદ તમામ વિધિ પૂરી થઈ હતી જે બાદ વારમાલા પહેરાવ્યા બાદ યુવતીનું હાર્ટ એટેકના કારણે અવસાન થઈ ગયું હતું આન આકારને લગ્નનો મહોલ દુખમાં ફેરવાઇ જતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
Leave a Reply