દુખો દૂર કરવાને બહાને ત્રણ મહિલાઓ ઘરમાં ઘૂસીને લૂંટી ગઈ મહિલાને, ખોડિયાર માતાનું નામ લઈને કરતાં હતા આવા કામો

દુખો દૂર કરવાને બહાને ત્રણ મહિલાઓ ઘરમાં ઘૂસીને લૂંટી ગઈ મહિલાને
દુખો દૂર કરવાને બહાને ત્રણ મહિલાઓ ઘરમાં ઘૂસીને લૂંટી ગઈ મહિલાને

On the pretext of removing pain, three women entered the house and robbed the womanThe last part

હાલમાં આણંદમાં મહિલાઓએ દોઢ લાખ રૂપિયાની લૂંટ કરી છે કહેવામા આવે છે કે અંધશ્રધ્ધામા લોકોને ફસાવીને તેમની પાસે પૈસા પડાવ્યા હતા પોલીસે હાલમાં આં મહિલાઓ અંગે તપાસ હાથ ધરી છે.

રાજ્યમાં સતત અંધશ્રધ્ધામાં વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં આણંદના ઓડ ગામમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે ત્રણ મહિલાઓ ખોડિયાર માતા પાસેથી આવ્યા છીએ કહીને ત્રણ મહિલાઓ ઘરમાં ગુસી હતી.

આ દરમિયાન દુખો દૂર કરવાને બહાને મહિલાને ઘરમાથી તમામ પૈસા લઈ આવવાનું કહ્યું હતું મહિલા વાતોમાં આવીને એક લાખ રૂપિયા લઈને આવી હતી આ દરમિયાન મહિલાની દીકરી બીજા 50,000 લઈને આવી હતી.

આ દરમિયાન મહિલાઓ ધૂણવા લાગી હતી અને પૈસા લઈને રફુચક્કર થઈ ગઈ હતી હાલમાં અંધ શ્રધ્ધામાં આવીને લોકો ભારે મુશ્કેલીમાં મુકાય છે ત્યારે હાલમાં વધુ એક બનાવ સામે આવ્યો છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*