
ગોધરામાથી હાલમાં કાળજું કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે જેમાં ગોગબા તાલુકાનાં કંકોડોઈ ગામમાં લગ્નના દિવસે જાનમાં કન્યાનું બ્લડપેસર ઓછું થઈ જતાં અચાનક અવસાન થઈ ગયું હતું.
આના કારણે સમગ્ર સોલંકી પરિવાર અને ગામમાં શોગનો માહોલ છવાઈ ગયો છે મળતી માહિતી અનુસાર વંદનાના લગ્ન વડતલા ગામના દેવેન્દ્ર સિહ સાથે ગોઠવાયા હતા 23 તારીખનાં રોજ વંદના પગલાં પાડવાની હતી.
આ લગ્ન પ્રસંગ નિમિત્તે તમામ વિધિઓ 21 અને 22 તારીખનાં રોજ પૂર્ણ થઈ ગઈ હતી આ ઉપરાત 22 તારીખનાં રોજ ગરબા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કન્યાએ પણ ગરબા રમ્યા હતા આ બાદ 23 તારીખે પરિવારના લોકો લગ્નની વિધિ માટે જોડાયા હતા.
આ દરમિયાન અચાનક કન્યાને ચક્કર આવ્યા હતા જેને પગલે કન્યાને હોસ્પિટલ લઈ જવામા આવી જ્યાં તેનું દુખદ અવસાન થયું હતું આ જાણતા જ લોકોમાં ભારે દુખનો માહોલ જોવા મળ્યો હતો કઠિન પથ્થરને પણ પીગડાવી નાખે તેવી ઘટના સામે આવી છે.
Leave a Reply