
હાલના સમયના અંદર જુનાગઢમાથી ખૂબ જ મોટા સમાચાર સામે આવે રહ્યા છે હાલમાં નરસિહ મહેતા ચોકની નજીક હનુમાન દાદાને લઈને મોટો ચમત્કાર જોવા મળ્યો છે.
હાલના સમયના અંદર એક વ્યક્તિ દાદાને હનુમાન પાસે લઈને જાય છે આ સાથે દાદાની ઉમર ખૂબ જ વધુ છે આ સાથે કહેવામા આવે છે તેવૃધ્ધન છેલ્લા ત્રણ મહિનાથી હનુમાન દાદા સપનામાં આવ્યા હતા ત્યારે સપનામાં આવીને હનુમાન દાદાએ કહ્યું હતું કે મને જલદીથી બહાર નિકાળો.
હાલના સમયના અંદર આ સમગ્ર ઘટના હકીકત રીતે બયાન કરવામાં આવેલી છે આ બાદમાં આ દાદાએ પોતાના સ્વપ્ન વિષે લોકોને વાત કરી હતી જે બાદ ખોદકામ કરતાં ચોકાવનારું સીન જોવા મળ્યું હતું.
જ્યારે અહિયાં ખોદકામ કરવામાં આવ્યું ત્યારે હનુમાન દાદાની મુર્તિ નીકળી હતી આ બાદમાં આને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ બાદમાં હાલમાં અહિયાં એક મંદિર પણ બનાવવામાં આવશે.
Leave a Reply