
હાલમાં ઋષભ પંથનું જાડેજા સાથે મોટું કનેક્શન બતાવવામાં આવી રહ્યું છે આ માટે તેમણે મુંબઈ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે પંતને 30 ડિસેમ્બરે કાર અકસ્માતમાં ઈજા થઈ હતી બીસીસીઆઈએ પંતને એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ જવાનું નક્કી કર્યું.
કારણ કે તે કોઈપણ કોમર્શિયલ એરલાઈન્સ દ્વારા ઉડાન ભરી શકે તેવી સ્થિતિમાં ન હતો હવે પંતની હાલત ઘણી સારી હોવાથી તેને અચાનક એરલિફ્ટ કરીને મુંબઈ લઈ જવામાં આવ્યો છે આ કેસમાં બીજી એ વાત બહાર આવી રહી છે કે રવિન્દ્ર જાડેજાની જેમ જ તેમનું લિગામેન્ટ ફાટી ગયું છે.
એશિયા કપ દરમિયાન જાડેજાને ઈજા થઈ હતી તેને લિગામેન્ટમાં પણ ઈજા થઈ હતી હાલમાં માનવમાં આવે તો ઋષભ પંથ લગભગ 6 મહિના સુધી મેદાનથી બહાર રહેશે.
હાલમાં ઋષભ પંથનો મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પીટલમાં ઈલાજ કરવામાં આવી રહ્યો છે હાલમાં મેડિકલ ટિમ ઋષભ પંથનું ધ્યાન રાખશે 25 વર્ષીય પંથ માર્ગ અકસ્માતમાં વારંવાર બચી ગયા હતા આને લઈને હાલમાં તેમણે ઇજા થતાં હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Leave a Reply