
હાલમાં છોકરીઓના એવા ગા બધા વિડીયો વાઇરલ થતાં રહે છે જેના કારણે લોકોમાં ભારે ખલબલી મચેલી જોવા મળે છે ત્યારે હાલમાં વધુ એક છોકરીઓનો કારનામાનો વિડીયો સામે આવ્યો છે.
આ વિડીયો છોકરી અજબ રીતે બાઇક ચલાવે છે આ જોઈને લોકોને પણ નવાઈ લાગે છે ગણા બધા લોકો આ વિડિયોને જોઈને પાપાની પરીઓ પણ કહેવામા આવે છે.
છોકરી આખો રસ્તો રોકીને બાઈકને અજબ રીતે ચલાવે છે આ જોઈને લોકો ગુસ્સે ભરાય છે આ બાદ જ્યારે બીજી બાઇક આ છોકરીને ઓવર ટ્રેક કરવા અજાય છે ત્યારે તે આ છોકરી સાથે અથડાય છે.
ગાડીનો અકસ્માત થયા બાદ પણ છોકરી ત્યાં ઊભી રહેતી નથી અને પૂર જડપે આગળ વધે છે આ જોઈને લોકોમાં ભારે ગુસ્સાનો માહોલ જોવા મળે છે.
Leave a Reply