
આપણે જાણીએ છીએ કે પોપટભાઈ હાલમાં NGO ચલાવે છે ત્યારે હાલમાં NGOમાં રહેતા માડીની મુલાકાત માટે પોપટભાઈ આવ્યા હતા આ બાદ પોપટભાઈએ જણાવ્યુ કે જ્યારે તમને ભગવાન ઉપર મળે ત્યારે કહેજો કે અહિયા બધુ બરાબર ચાલે છે.
હાલમાં માડીએ પોપટભાઈને આશીર્વાદ આપ્યા છે આ બાદ માડીએ પોપટભાઈને આવા કામ કરતાં રહેવાનુ કહ્યું હતું માડીએ જણાવ્યુ કે ઉપર જઈને ભગવાનને હું મળીશ ઉમર થવાને કારણે હાલમાં માડીની હાલત ખૂબ જ ખરા થઈ હતી.
આ સાથે માડીએ જણાવ્યુ કે દરેક લોકો મારી ખૂબ જ સેવા કરે છે માજીના જણાવ્યા અનુસાર પોપટભાઈ NGO માં રહેલા દરેક લોકોને જમાડવાનું કહ્યું હતું આ માડીનો નિર્ણય હાલમાં પોપટભાઈએ માન્ય રાખ્યો છે.
આ સાથે કહ્યું કે હવે તમે મારી મુલાકાત કરતાં રહેજો પોપટભાઈએ માડીએ ખૂબ જ પ્યાર આપ્યો હતો હાલમાં માડીને પગે તકલીફ થતાં તેમણે ચાલતું ન હતું આ બાદ માડીએ જણાવ્યુ કે મને તમે મળતા રહેજો.
Leave a Reply