
રાજકોટ ગોંડલ વચ્ચે આવેલા કોટડાના દેશી ગોળની હાલમાં ખૂબ જ માંગ છે કેમિકલ વગરનો દેશી ગોળ ખરીદવા માટે લોકો પડાપડી કરે છે આ સાથે ગણા દૂર દૂરથી લોકો આ ગોળ ખરીદવા માટે આવે છે.
કહેવામા આવે છે કે પંથકમાં 12 થી 15 હજાર જેટલા મણનું ઉત્પાદન કરવામાં આવે છે કેમિકલ વગરના આ ગોળની કિમત બાકીના ગોળ કરતાં થોડી વધારે છે પરંતુ તે સ્વાસ્થ્યની દ્રષ્ટિયે ખૂબ જ સારો છે.
હાલના સમયના અંદર બજારમાં ગણા બધા ગોળ સસ્તા ભાવે મળી આવે છે પરંતુ હાલમાં રાજકોટ ગોંડલ વચ્ચે આવેલા કોટડાના ગોળ ખરીદવા માટે લોકો પડાપડી કરે છે.
હાલમાં આ ગોળમાં કોઈ પણ કેમિકલ ઉમેરવામાં આવતું નથી જેના કારણે લોકો પોતાના સ્વાસ્થયનું ધ્વાન રાખવા માટે આ દેશી ગોળ ખરીદે છે
Leave a Reply