
હાલના મોટા મોટા લોકો નાની નાની વસ્તુથી ડરે છે જ્યારે હાલમાં નાણાં તેણીયાએ હાથમાં સાપ પકડ્યો છે જે જોઈને બધા લોકો ડરે છે પરંતુ નાણું બાળક ખુલ્લેઆમ આ સાપને પકડીને ચાલે છે.
આ સાથે આ બાળક સાપને લઈને મંદિરમાં આંટા મારે છે આ જોઈને બધા લોકો ડરે છે પરંતુ આ બાળક ડરતુ નથી નાનો રમતો બાળક સાપથી ડરતો નથી મોટો મોટી ઉમરના લોકો સાપને જોઈને જ ડરી જાય છે.
જ્યારે નાણું ટેણિયું સાપને હાથમાં લઈને ચાલે સે હાલમાં લોકો આને ચમત્કાર પણ ગણાવી રહ્યા છે અને કેટલાક લોકો આને ભગવાનનું રૂપ પણ ગણાવે છે.
આ બાદ આ બાળકના પિતા તેને બહાર લઈ જાય છે હાલમાં પિતાના કહેવા છતાં પણ બાળક સાપને નીચે મૂકવા માટે તૈયાર થતો નથી આ બાળકની મિત્રતા સાપ સાથે થઈ ગઈ છે.
Leave a Reply