
હાલના સમયના અંદર ખજુરભાઈ અને મહેશ દાદાની એન્ટ્રીનો વિડિયો સામે આવ્યો છે જેમાં બંને કલાકારોએ સાથે મળીને ભવ્ય એન્ટ્રી કરી હતી આ સાથે આ દરમિયાન દેવલ મકવાણાએ પણ એન્ટ્રી મારી હતી.
ખજૂર ભાઇનું હાલમાં આખા ગુજરાતમાં ખૂબ જ મોટું નામ છે જ્યારે હાલમાં ખજૂર ભાઈના નાના ભાઈ વરુણ જાનીના લગ્ન છે આ સાથે વરુણ જાનીના લગ્નમાં મહેશ દાદાએ જોરદાર એન્ટ્રી મારી હતી આ બાદમાં પાછણ બોડીગાર્ડ પણ રાખ્યા હતા.
હાલમાં મહેશ દાદા પોતાના આવા અંદાજના કારણે ચર્ચામાં આવ્યા છે આ સાથે મહેશ દાદાની સાથે દેવલ મકવાણાની પણ એન્ટ્રી ભવ્ય હતી તેમણે પણ પોતાની પાછણ બોડીગાર્ડ રાખ્યા હતા.
હાલમાં ખજૂર ભાઈના નાનાભાઇ વરુણ જાનીના લગ્ન ધૂમધામથી કરવામાં આવે છે આ લગ્નમાં લોકોએ ખૂબ જ મોજ કરી છે મહેશ દાદા અને દેવલ મકવાણાની આવી એન્ટ્રીના કારણે લોકો તેમણે સામેથી સલામ કરે છે.
Leave a Reply