
હાલના સમયના અંદર પેટ્રોલ ડીજલના ભાવને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં આપણે જણાયે છીએ કે હાલમાં પેટ્રોલ ડીજલના ભાવમાં સતત વધારો થયો જાય છે ત્યારે હાલમાં ફરી એકવાર ભાવમાં વધારો જોવા મળ્યો છે.
પાકિસ્તાન આ દિવસોમાં ગરીબી સામે ઝઝૂમી રહ્યું છે ત્યાં રોજિંદી જરૂરિયાતો પૂરી કરવી પણ મુશ્કેલ બની રહી છે દરમિયાન પાકિસ્તાન સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે.
આ અઠવાડિયે પાકિસ્તાની રૂપિયામાં થયેલા ઘટાડા બાદ આ પગલું લેવામાં આવ્યું છે કારણ કે સરકારે કિંમત મર્યાદા હટાવ્યા બાદ ચલણના મૂલ્યમાં લગભગ 12 ટકાનો ઘટાડો થયો હતો.
હાલમાં પાકિસ્તાનમાથી પેટ્રોલ ડીજલના ભાવને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આના વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોકસમાં જણાવો.
Leave a Reply