
ખરેખર હાલમાં ખજૂરભાઈએ જે છોકરી વિષે સગાઈ કરી લીધી છે તે એક આશ્ચર્યજનક વાત કહેવાય કારણકે ખજૂર ભાઈએ એક એવી છોકરીને પોતાની જીવન સાથી બનાવી તે સામાન્ય ઘરની હતી.
તમને જાણીને નવાઈ લાગશે કે ખજૂર ભાઈ અને મીનાક્ષી દવેની મુલાકાત રાજીમાતાના ગામે થઈ હતી આ દરમિયાન ઇનક્ષી દવેએ સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે બંને જીવન સાથી બનશે.
કહેવામા આવે છે કે ખજૂરભાઈના માતાને મીનાક્ષી દવેના માતા ખૂબ જ પસંદ આવ્યા હતા અને આ બાદ આ બંનેની સગાઈ કરવામાં આવી હતી સગાઈની તસ્વીરો સામે આવ્યા બાદ બધા લોકો ચોકી ગયા છે.
હાલમાં બધા માટે મીનાક્ષી અને ખજૂરભાઈની જોડી લોકપ્રિય બની ગઈ છે ખજૂરભાઈ અને મીનાક્ષીએ પોતાની ગણી તસ્વીરો શેર કરી હતી ત્યારે હાલમાં મીનાક્ષી અને ખજૂર ભાઈની તસ્વીરો સામે આવી છે જેમાં ખજૂરભાઈ અને મીનાક્ષી દવે બંને સુંદર લાગી રહ્યા છે.
Leave a Reply