
હાલમાં રાખી સાવંતના પતિ આદિલ દુર્રાનીની પોલીસ ધરપકડ કરી છે હાલમાં રાખીનો પોલીસ સ્ટેશન બહારનો વિડીયો સામે આવ્યો છે જેમાં કેટલાક લોકો આદિલને પોલીસ સ્ટેશનમાં લઈને જઈ રહ્યા છે આદિલને પોલીસ સ્ટેશન લઈ જઈ રહેલા લોકોમાથી એક પણે પોલીસના કપડાં નથી પહેર્યા.
આ વચ્ચે હાલમાં રાખીનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં રાખીએ ખુલાસો કર્યું છે કે હું જ ઓશિવારા પોલીસ સ્ટેશનામાં આદિલના વિરુધ્ધ ફરિયાદ નોધાવી હતી.
રાખીએ વિડિયોમાં જણાવ્યુ કે આદિલ ખાન મને મારા ઘરે મળવા માટે આવ્યા હતા આ બાદ રાખીએ જણાવ્યુ કે હું જ પોલીસ સ્ટેશનમા આદિલ ખાન વિરુધ્ધ FIR દાખલ કરાવી હતી આ સાથે રાખીએ આરોપો લગાવ્યા છે કે આદિલે મારૂ જીવન બરબાદ કરી દીધું છે.
રાખીએ રડતાં રડતાં જણાવ્યુ કે આ મજાક નથુ આદિલે મને ખૂબ જ મારી છે મારા પૈસા બરબાદ કર્યા છે રાખીએ ખુલાસો કરતાં જણાવ્યુ કે આદિલની ગણી ગર્લફ્રેંડો છે જેમાં અભિનેત્રી તનુનું નામ પણ સામે આવ્યું છે.
Leave a Reply