જુઓ તો ખરા કેવી ક્યૂટ…પ્રિયંકા ચોપરાએ પહેલીવાર બતાવી દીધી દીકરી માલતિની તસ્વીર…

પ્રિયંકા ચોપરાએ પહેલીવાર બતાવી દીધી દીકરી માલતિની તસ્વીર
પ્રિયંકા ચોપરાએ પહેલીવાર બતાવી દીધી દીકરી માલતિની તસ્વીર

હાલના સમયના અંદર પ્રાપ્ત માહિતી અનુસાર પ્રિયંકા ચોપરાએ સોમવારે પુત્રી માલતી મેરી સાથે પ્રથમ જાહેરમાં હાજરી આપી હતી હોલીવુડ વોક ઓફ ફેમ સ્ટાર એવોર્ડ મેળવ્યો ત્યારે અભિનેત્રી નિક જોનાસ અને તેના ભાઈઓ આ કાર્યક્રમમાં હાજર હતા.

અહીં તે જોનાસ બ્રધર્સની ખુશીમાં માલતી સાથે જોડાઈ. સફેદ ટોપ સાથે ક્રીમ સ્વેટર અને મેચિંગ શોર્ટ્સમાં માલતી સુંદર લાગી રહી હતી. તે જ સમયે પ્રિયંકા મલ્કીને ખોળામાં પકડીને જોવા મળી હતી.

આ વીડિયોમાં માલતી પ્રિયંકાના ખોળામાં બેઠી છે અને નિક પોતાના ભાષણ દરમિયાન દીકરીના નામનો ઉલ્લેખ કરી રહ્યો છે આવી સ્થિતિમાં, પ્રિયંકા માલતીને તેના ખોળામાં ઉભી કરીને નિક તરફ ઈશારો કરે છે.

વીડિયોમાં માલતીને જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે અને અભિનેત્રીની પોસ્ટ પર કોમેન્ટ કરીને પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે આ સાથે દીકરી ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*