
પ્રિયંકા ચોપરા એ દીકરી માલતી મેરી ચોપરા જોનાસનો ચહેરો દુનિયાની સામે દેખાડ્યો છે પ્રિયંકા ચોપરા તાજેતરમાં દીકરી માલતી મેરી અને પતિ નિક જોનાસ સાથે વૉક ઑફ ફેમ સેરેમનીમાં પહોંચી હતી.
માલતી મેરીનો આ પહેલો જાહેર કાર્યક્રમ હતો.દરમિયાન વિશ્વમાં પ્રથમ વખત સત્તાવાર રીતે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની પુત્રીનો ચહેરો જોયો પ્રિયંકાની દીકરીની આ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.
પ્રિયંકા ચોપરા માલતી વિડીયોએ પોતે પુત્રી માલતી મેરી ચોપરા જોનાસનો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જ્યારે નિક જોનાસને હોલીવુડ વોક ઓફ ફેમમાં સ્ટાર મળ્યો.
ત્યારે તેણે સ્ટેજ પરથી માલતી વિશે વાત કરી, જે દરમિયાન પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો પ્રિયંકા ચોપરાની આ લેટેસ્ટ પોસ્ટ અને દીકરી માલતીની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
તસવીરમાં માલતી મેરી ચોપરા જોનાસ ખૂબ જ ક્યૂટ પોઝ આપતી જોવા મળી રહી છે માલતી મેરી ચોપરા જોનાસના આ ક્યૂટ પોઝને લોકો પસંદ કરી રહ્યા છે. પ્રિયંકા ચોપરાએ પહેલીવાર દુનિયાને તેની પુત્રી માલતી મેરી ચોપરા જોનાસની ઝલક બતાવી છે જેને જોયા બાદ ફેન્સ ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે.
Leave a Reply