
દિલ્હીમાં હાલમાં કડકડાટ ઠંડી પડી રહી છે હાલમાં શિમલા જેવી જગ્યાએ પારો 3 સેલ્સિયસ સુધી પોહોચી ગયો છે આના કારણે લોકોની આંખમાથી આસું પણ નીકળી જાય છે પરંતુ હાલમાં રાહુલ ગાંધી આવી ઠંડી વચ્ચે પણ ટી શર્ટમાં ફરી રહ્યા છે.
આને જોઈને એવું લાગે છે કે રાહુલ ગાંધીએ ઠંડી પર વિજય મેળવી લીધો હતો સોમવારે રાહુલ ગાંધી રાજીવ ગાંધીન અને પિતાની સમાધિ માટે પોહોચ્યા હતા આને જોઈએ લોકો પણ હેરાન રહી ગયા હતા રાહુલ સાથે હાજર તમામ લોકો ઠંડીથી બચવા માટે તૈયારી કરીને આવ્યા હતા.
આ દરમિયાન રાહુલ ગાંધી એકલા ટૂંકી બોયની ટી શર્ટમાં જોવા મળ્યા હતા આ સાથે આ ટૂંકી બોયની ટી શરમ સામે રાહુલ ગાંધીએ 3000 કિલો મીટરની યાત્રા ચાલીને કરી હતી જેને જોઈને લોકો દંગ રહી ગયા છે.
શા માટે રાહુલ ગાંધી શા માટે ગરમ કપડાં નહીં પહેરતા આને લઈને તેમને કહ્યું કે આ લોકો ભારતના ગરીબ ખેડૂતો અને બાળકોને શા માટે નથી પૂછતા આને જોઈને હું કાઇ મોટું કામ નથી કર્યું.
Leave a Reply