
આપણે જાણીએ છીએ કે ગુજરાતનાં મશહૂર ગાયક રાકેશ બારોટ પોતના નવા નવા સોંગ લઈને આવે છે હાલના સમયના અંદર રાકેશ બારોટના તમામ સોગ સારે મગ ગામાંમાં આવે છે.
ત્યારે હાલના સમયના અંદર રાકેશ બારોટનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાઇરલ થઈ રહ્યો છે જેમાં આજે તેમના સોંગનું નવું ટીજર રિલિજ થયું છે જેનું નામ છે મજબૂત મારો પ્યાર.
આ સોંગના સિંગર રાકેશ બારોટ છે અને આના આર્ટિસ્ટ પણ રાકેશ બારોટ છે જેમાં ડાઇરેક્ટર ધ્રુવ ભાલિયા છે આ સોંગમાં ટેકનિકલ સપોર્ટ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
આ સોંગમાં અમિત ભાઈ ભાટીયાએ સરસ મ્યુસીક આપ્યું છે આ સાથે આ સોંગના લિરિક્સ પણ અમિત ભાઈ ભાટીયાએ લખ્યા છે જેના કારણે હાલમાં ચર્ચામાં આવ્યા છે.
Leave a Reply