
આપણે જાણીએ છીએ કે હાલના સમયના અંદર રાખી સાવંતના માતાની તબિયત લથડી છે આને લઈને આદિલ દુર્રાની અને રાખી સાવંત વાનને માતાની ખબર પૂછવા માટે હોસ્પીટલમાં ગયા હતા.
હાલમાં રાખી અને આદિલ દુર્રાનીનો આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાઇરલ થઈ રહ્યો છે જેમાં અભિનેત્રી રાખી સાવંત ડોક્ટરને માતાની તબિયત વિષે પૂછે છે.
આ સાથે રાખી સાવંત ના માતાના હાથ પણ બાંધવામાં આવ્યા છે આ બાદ રાખીએ માતાને બતાવ્યુ હતું કે હાલમાં તમારા જમાઈ આદિલ આવ્યા છે પરંતુ માતા હોશમાં ન હતા.
હાલમાં માતાની દેખભાણ ખૂબ જ સારી રીતે ડોક્ટરો કરી રહ્યા છે અને તમામ પ્રકારની દવાઓનું પણ ધ્યાન રાખે છે ત્યારે હાલમાં નવા નવી સંબંધમાં બંધાયેલા આદિલ પણ માતાની ખબર પૂછવા માટે ગયા હતા.
Leave a Reply