રાખી સાવંતે બોયફ્રેન્ડ આદિલ સાથે કર્યા લગ્ન, હાલમાં બંનેના સર્ટિફિકેટના ફોટા થયા વાઇરલ…

રાખી સાવંતે બોયફ્રેન્ડ આદિલ સાથે કર્યા લગ્ન
રાખી સાવંતે બોયફ્રેન્ડ આદિલ સાથે કર્યા લગ્ન

હાલમાં અભિનેત્રી રાખી સાવંતને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ફોટામાં રાખી સાવંત પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળી રહી છે તેની સાથે બોયફ્રેન્ડ આદિલ દુર્રાની પણ છે બંનેના ગળામાં માળા છે.

અને તેઓ મેરેજ સર્ટિફિકેટ સાથે ફોટો ક્લિક કરી રહ્યાં છે બીજી તસવીરમાં રાખી સાવંત દસ્તાવેજ પર સહી કરતી જોઈ શકાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એક મેરેજ સર્ટિફિકેટ છે જેના પર રાખી સહી કરી રહી છે. આદિલ પણ તેની પાસે બેઠો છે.

રાખી અને આદિલના મેરેજ સર્ટિફિકેટ સાથે જોડાયેલા દસ્તાવેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેના પર બંનેના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ લગાવવામાં આવ્યા છે. જો કે લગ્નની તારીખ 29 મે 2022 લખવામાં આવી છે.

તેના પર બીજી તારીખનો ઉલ્લેખ છે 2 જુલાઈ 2022 હવે લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું રાખી અને આદિલે ગયા વર્ષે જ લગ્ન કર્યા હતા.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*