પોતાની ફરિયાદ માટે રાખી સાવંત લોકોની સામે વકીલના પગે પડી, અભિનેત્રીએ પોતાના પતિ પર લગાવ્યા આરોપ…

Rakhi Sawant Touches Lawyer Feet During Husband Adil Khan's Case Hearing

દોસ્તો રાખી સાવંત આદિલ દુર્રાની સાથે પ્રેમમાં પડ્યા પછી હવે તેના ઝઘડાને કારણે ચર્ચામાં છે મંગળવારે અભિનેત્રી પર મારપીટ કરવા બદલ આદિલની ધરપકડ કરવામાં આવી હતી રાખી સાવંત સતત મીડિયા દ્વારા પોતાની પર થયેલા અત્યાચારની માહિતી આપી રહી છે.

હવે તેણે પતિ આદિલ દુર્રાની સામે કેસ દાખલ કર્યો છે રાખી સાવંત ગુરુવારે પોતાના વકીલ સાથે કોર્ટ પહોંચી અને પતિ વિરુદ્ધ કેસ નોંધ્યો રાખી સાવંત પોતાની અરજી માટે વકીલના પગ સ્પર્શ કરતી જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર એક વિડિય વાયરલ થઈ રહ્યો છે વીડિયોમાં બોલિવૂડની ડ્રામા ક્વીન પોતાના વકીલ સાથે જોવા મળે છે રાખી સાવંતનો આ વીડિયો કોર્ટ પરિસરમાંથી બહાર નીકળવાના સમયનો છે. તે બહાર આવે છે અને વકીલના પગને સ્પર્શ કરવા લાગે છે.

જોકે વકીલો તેમને ના પાડી રહ્યા છે આ પછી, વીડિયોમાં રાખી સાવંતના વકીલ મીડિયાને તેના પતિ આદિલ પર લાગેલા આરોપોની માહિતી આપતા જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે હાલમાં જ રાખી સાવંતે તેના પતિ આદિલ દુરાની પર તેની જાણ કર્યા વગર તેની સાથે મારપીટ કરવાનો અને તેના ફ્લેટમાંથી પૈસા અને દાગીના લેવાનો આરોપ લગાવ્યો હતો ત્યારબાદ દુર્રાનીને મંગળવારે શહેરના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*