
બૉલીવુડ અભિનેત્રી રાખી સાવંત આ સમયે લગાતાર ચર્ચા આવેલી છે એક બાજુ રાખીના માતાની તબિયત ખૂબ જ નાજુક છે ત્યારે બીજી તરફ તે આદિલ ખાન સાથે પોતાના લગ્નની ઉજવણી કરે છે.
આ સમય દરમિયાન હવે રાખી સાવંત માતાની તબિયત સારી થાય આ માટે દુવા માંગવા માટે દરગાહ પોહચી હતી સોશિયલ મીડિયાની અંદર રાખી સાવંતનો આ વિડીયો વાઇરલ થઈ રહ્યો છે.
વિડિયોના અંદર રાખી સાવંત પોતાની માતા માટે અને લગ્ન માટે દુવા માંગી રહી છે આ દરમિયાન તેણે ફૂલોની ચાદર પણ ખરીદી હતી જેમાં રાખીએ જણાવ્યુ હતું કે મારા હાલમાં જ લગ્ન થયા છે.
આ સાથે તેણે કહ્યું કે હું પહેલી વાર દરગાહ પર ચાદર ચડાવવા માંગુ છું મારી દુઆ કાબુલ થાય આ સાથે તેણે આગળ જણાવ્યુ કે મારા માતાની તબિયત પણ સારી થઈ જાય.
Leave a Reply