
આપણે જાણીએ છીએ કે બૉલીવુડ અભિનેત્રી રાખી સાવંતના માતાનું દુખદ અવસાન થયું ગયું છે કહેવામા આવે છે કે અભિનેત્રીની માતા લાંબા સમયથી બીમાર હતી જેને લઈને તેમની સારવાર ચાલી રહી હતી.
હોસ્પીટલમાં સારવાર દરમિયાન રાખીની માતા કેન્સર જેવી ભયાનક બીમારીથી પીડાતી હતી જેને પગલે તે બીમારીથી હારી ગઈ અને દુનિયાને અલવિદા કહી ચૂકી છે શનિવાર રાત્રે રાખીની માતાએ અંતિમ સાસ લીધા હતા.
માતાના નિધનના કારણે રાખી તૂટી ગઈ છે હાલમાં આને લઈને એક છેલ્લો વિડીયો સામે આવ્યો છે જેમાં માતાને લઈ જતાં સમયે રાખી જારોજાર રડે છે આ દરમિયાન સલમાનને પણ યાદ કરીન રાખી રડી પડી હતી.
કહેવામા આવે છે કે રાખી સાવંત છેલ્લા ત્રણ વર્ષથી કેન્સર નામની બીમારીથી લડી રહી હતી સમય સાથે બીમારીમાં ઇજાફો થતાં રાખીની માતાએ હાલમાં દુનિયાને છોડી દીધી છે.
Leave a Reply