રણબીર કપૂરે ‘પરાઈ ગર્લ’ને કિસ કરી, વીડિયો થયો વાયરલ ! પત્ની આલિયા ભટ્ટે આપી આવી પ્રતિક્રિયા…

Ranbir Kapoor kissed a strange girl

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં ત્યારબાદ આ કપલે એપ્રિલ 2022માં લગ્ન કર્યાં હતાં. લગ્નના બે મહિના પછી આલિયાએ તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરી અને નવેમ્બરમાં તેણે રાહાને જન્મ આપ્યો.

તાજેતરમાં, રણબીરનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં અભિનેતા લગ્ન પછી હોઠ પર પરાઈ છોકરીને કિસ કરતો જોવા મળે છે આ વીડિયો પર તેની પત્ની આલિયા ભટ્ટની પ્રતિક્રિયા જોવા જેવી છે.

રણબીર કપૂરની ઈમેજ હંમેશા પ્લે બોય જેવી રહી છે અને તેની પર્સનલ લાઈફ હંમેશા સમાચારોમાં રહે છે. હવે રણબીર પરિણીત છે અને તેને એક પુત્રી પણ છે રણબીરનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જેમાં અભિનેતા લગ્ન બાદ બીચ પર ‘પરાઈ ગર્લ’ને કિસ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો શેર કરવામાં આવી રહ્યો છે અને આલિયા ભટ્ટની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

જેમાં રણબીર આલિયા સાથે નહીં પરંતુ અભિનેત્રી શ્રદ્ધા કપૂર સાથે રોમાન્સ કરતો જોવા મળી રહ્યો છે ટ્રેલરમાં બંનેએ કિસ શેર કરી છે આ ટ્રેલરને સોશિયલ મીડિયા પર શેર કરીને આલિયાએ લખ્યું છે આ મારા અત્યાર સુધીના ફેવરિટ ટ્રેલર્સમાંથી એક છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*