
મીડિયા જેમાં અભિનેતા લગ્ન બાદ હોઠ પર પરાઈ ગર્લને કિસ કરતો જોવા મળે છે આ વીડિયો પર તેની પત્ની આલિયા ભટ્ટની પ્રતિક્રિયા જોવા જેવી છેરણબીર કપૂરની ઈમેજ હંમેશા પ્લે બોય જેવી રહી છે અને તેની પર્સનલ લાઈફ હંમેશા ચર્ચામાં રહી છે.
હવે રણબીર પરિણીત છે અને તેને એક પુત્રી છે રણબીરનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં અભિનેતા લગ્ન બાદ બીચ પર પરાઈ ગર્લને કિસ કરતો જોવા મળી રહ્યો છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો શેર થઈ રહ્યો છે અને તેના પર આલિયા ભટ્ટની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અહીં અમે રણબીરની નવી ફિલ્મ તુ જૂઠી મેં મક્કર’ના ટ્રેલરની વાત કરી રહ્યા છીએ.
જેમાં રણબીર આલિયા સાથે નહીં પણ અભિનેત્રી શ્રદ્ધા કપૂર સાથે રોમાન્સ કરતો જોવા મળી રહ્યો છે. ટ્રેલરમાં બંનેએ કિસ શેર કરી છે. આ ટ્રેલરને સોશિયલ મીડિયા પર શેર કરતા આલિયાએ લખ્યું- આ મારા અત્યાર સુધીના ફેવરિટ ટ્રેલર્સમાંથી એક છે.
Leave a Reply