
સાઉથ ફિલ્મ અભિનેત્રી રશ્મિકા મંદન્ના ઈન્ડસ્ટ્રીની અગ્રણી અભિનેત્રી બની ગઈ છે પુષ્પા સ્ટાર રશ્મિકા મંડન્નાએ તાજેતરમાં એક ફેશન ઈવેન્ટમાં હાજરી આપી હતી. જ્યાં અભિનેત્રીએ ડેશિંગ અંદાજમાં રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી હતી.
અભિનેત્રી રશ્મિકા મંદન્ના આ ફેશન ઈવેન્ટમાં સફેદ સૂટ પહેરીને પહોંચી હતી. જેમાં અભિનેત્રીના બોસી લુકએ ચાહકોને પ્રભાવિત કર્યા હતા. અભિનેત્રી રશ્મિકા મંદન્નાની આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર રાજ કરી રહી છે આ દરમિયાન અભિનેત્રી રશ્મિકા મંદન્ના ખૂબ જ ક્લાસી લાગી રહી હતી.
અભિનેત્રી રશ્મિકા મંદન્નાએ આ દરમિયાન સફેદ રંગનો સૂટ પહેર્યો હતો. બ્લેક બેલ્ટ કે જેના પર લોકોનું ધ્યાન ખેંચ્યું, અભિનેત્રી રશ્મિકા મંદન્ના આ તસવીરોમાં એકદમ બોસી લુકમાં જોવા મળી હતી.
અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી.અભિનેત્રી રશ્મિકા મંદન્ના તેના ચાહકોનું મનોરંજન કેવી રીતે કરવું તે જાણે છે. આ ઈવેન્ટમાં અભિનેત્રી રશ્મિકા મંદન્ના સાથે કરણ જોહર પણ હાજર હતો.
જેની સાથે અભિનેત્રી સ્ટેજ પર ઉગ્રતાથી વાત કરતી જોવા મળી હતી કરણ જોહર અને રશ્મિકા મંદન્નાની વચ્ચે ખૂબ જ સારી મિત્રતા કેળવી છે. આ જ કારણ છે કે કરણ જોહર પુષ્પા સ્ટારને મળ્યા બાદ કિસ કરતો જોવા મળ્યો હતો.
Leave a Reply