બસનું ટાયર ફાટવાને કારણે એક બસ અથડાઇ બીજી બસ સાથે, 40 લોકોએ ગુમાવ્યો જીવ, રાષ્ટ્ર પતિએ કરી 3 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત….

રાષ્ટ્રપતિએ 3 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે
રાષ્ટ્રપતિએ 3 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે

હાલમાં બે બસો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે આ ઘટનામાં 40 લોકોના દુખદ અવસાન થયા છે પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં બસનું ટાયર ફાટવાને કારણે આ મોટો હાદસો થયો હતો.

આના કારણે બસ બેકાબૂ બનીને બીજી બસ સાથે અથડાઇ હોવાનું સામે આવ્યું છે આ ઘટનાને લઈને શોગ વ્યક્ત કરતાં રાષ્ટ્ર પતિ મેકી સેલે 3 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના કેફરીન સેનની નજીક બની હતી જેમાં ઈમાંજર્સી ઓફિસરે શેખે જણાવ્યુ કે આ દુર્ઘટનામાં 125 લોકોનો ભોગ લેવાયો છે જેમાંથી 87 લોકો ઘાયલ થયા છે.

આને કારણે તમામ લોકોને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે આ અકસ્માત સવારે 3;30 વાગ્યે સર્જાયો હતો આ ઘટનામાં 40 લોકોના અવસાન થયા છે જ્યારે 87 લોકો ઘાયલ છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*