
બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડનની દીકરી રાશાએ આ વર્ષે તેનું સ્કૂલિંગ પૂરું કરી લીધું છે રવિના ટંડને મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી દીકરીની સ્કૂલ વિદાયના ફોટા શેર કરીને ઈમોશનલ પોસ્ટ પણ લખી છે.
રવિના ટંડન પુત્રી રાશા, પતિ અનિલ થડાની અને કરણ જોહર સાથે ફોટામાં જોવા મળે છે રવિના ટંડને તેની પુત્રીની ખાસ ક્ષણો શેર કરી અને લખ્યું 2023ના ક્લાસને અલવિદા કહો.
દરેક માતા-પિતા માટે તેમના બાળકોને મોટા થતા જોવું એ ભાવનાત્મક ક્ષણ છે બાળકો હવે માળામાંથી બહાર નીકળવા માટે તૈયાર છે તેઓ કેટલા મોટા થઈ ગયા છે.
અમે તમને ઉજ્જવળ ભવિષ્યની ઈચ્છા કરીએ છીએ આ સાથે આપણે જાણીએ છીએ કે બોલિવુડના ગણા બધા કલાકારો પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે.
Leave a Reply