
લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મહેતા સાહેબના રોલમાં જોવા મળશો જેમના દરેક પાત્રને ખૂબ પસંદ કરવામાં આવે છે આ શો 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે.
દોસ્તો તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલ તો તમે બધાએ જોઈ જ હશે પણ શું તારક મહેતાના બોસની સેક્રેટરી વિષે જાણો છો કે તે કોણ છે શુ કરે છે તેમનું અસલી નામ શું છે તો ચાલો જાણીએ.
સિરિયલમાં તમે જોયું હશે કે તારક મહેતાના બોસ તેમની સેક્રેટરીમાં સાથે વાતચીત કરતાં રહે છે અને સેક્રેટરી પણ તારક મહેતાને ઘણો સપોર્ટ કરે છે પણ શું દોસ્તો તમને ખબર છે કે તેમનું અસલી નામ શું છે તો જણાવી દઈએ કે તેમનું અસલી નામ પ્રાજક્તા દુશાને છે.
પ્રાજક્તા દુશાનેએ આ સિરિયલ પહેલા પણ બૉલીવુડની ઘણી મોટી મોટી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે આ સિવાય તેણે ઘણી વેબ સિરીઝમાં બોલ્ડ સીનમાં કામ કર્યું છે થોડા સમય પહેલા તારક મહેતાના બોસની સેક્રેટરી કોઈ બીજું હતું અને અત્યારે કોઈ બીજું છે
Leave a Reply