
બિગ બોસ 15 માં તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાની જોડીએ દર્શકોનો અપાર પ્રેમ જીત્યો. સિઝનના અંત પછી પણ તેમની જોડી હજુ પણ અકબંધ છે અને તેમના ચાહકો તેમને સાથે જોવાનું પસંદ કરે છે.
આ કપલની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે. તાજેતરમાં, તેજસ્વી પ્રકાશે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા સાથેની કેટલીક તસવીરો શેર કરી અને કેપ્શનમાં લખ્યું.
વિન્ટર ડાયરીઝ આ ફોટોમાં કરણ કુન્દ્રા તેની ગર્લફ્રેન્ડ તેજસ્વી પ્રકાશને ગાલ પર કિસ કરતો જોવા મળી રહ્યો છે. બંનેએ બ્લેક કલરના આઉટફિટ પહેર્યા છે.
કરણે બ્લેક કલરના સન ગ્લાસ પણ પહેર્યા છે ઘણા લોકો એવું કહેતા જોવા મળ્યા હતા કે બંને રોમાંસમાં ડૂબેલા છે આના વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોકસમાં જણાવો.
Leave a Reply