મોટી ખબર ! 1 એપ્રિલથી રદ થશે આ ગાડીઓનું રજિસ્ટ્રેશન, જાણો શું છે કારણ નહિતર ભોગવશો…

Registration of these vehicles will be canceled from April 1

રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે આ પછી, તમામ 15 વર્ષ જૂના વાહનોનું રજિસ્ટ્રેશન ફરજિયાતપણે રદ થશે, જાણો ક્યારથી લાગુ થશે નિયમ.

રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે આ અંતર્ગત 15 વર્ષથી વધુ જૂના તમામ વાહનોનું રજિસ્ટ્રેશન ફરજિયાતપણે રદ કરવામાં આવશે.

એટલું જ નહીં, જે વાહનોનું રજિસ્ટ્રેશન રિન્યુ થયું છે તે પણ કેન્સલ ગણાશે. આવા તમામ વાહનોનો રજિસ્ટર્ડ સ્ક્રેપ સેન્ટર દ્વારા નિકાલ કરવાનો રહેશે અર્થતંત્રને વેગ આપવા માટે મંત્રાલયે આ નિર્ણય લીધો છે.

આ નવો આદેશ 1 એપ્રિલ 2023થી અમલમાં આવશે. આ અંતર્ગત તમામ 15 વર્ષ જૂના વાહનોને કેન્દ્ર, રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ, મ્યુનિસિપલ કોર્પોરેશન રાજ્ય પરિવહન, સરકારી સ્વાયત્ત સંસ્થા પાસે સ્ક્રેપ કરવાના રહેશે જો કે, આ નિયમ સેનાના વાહનો માટે લાગુ થશે નહીં.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*