
છેલ્લા દિવસોમાં અભિનેતા કિચ્ચાં સુદીપ ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે હિન્દી રાસ્ટ્રભાષાને લઈને વિવાદ ઊભો થયો હતો આ વિવાદમાં અભિનેતા અજય દેવગન અને કિચ્ચાં સુદીપ વચ્ચે ખૂબ જ બોલાબોલી થઈ હતી આને કારણે ઘણા લોકોએ અભિનેતા અજય દેવગનને ખોટા ઠહેરાવ્યા હતા.
હવે અભિનેતા કિચ્ચાં સુદીપ પોતાના આવનારી ફિલ્મ વિક્રમ રાણાને લઈને ચર્ચામાં આવ્યા છે આ ફિલ્મને નોર્થ ઈંડિયામાં રિલેસ કરવા માટે કિચ્ચાં સુદીપના મિત્ર અભિનેતા સલમાન ખાન આગળ આવ્યા છે અભિનેતા સલમાન ખાન આ ફિલ્મને હિન્દીમાં રિલેસ કરવા માટે આ ફિલ્મને હિન્દીમાં પ્રેજન્ટ કરશે.
સલમાન ખાન અને કિચ્ચાં સુદીપ વર્ષ 2019માં દબંગ ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યા છે સલમાને પાછલા દિવસોમાં જ આ ફિલ્મનુ હિન્દી ટ્રેજર રિલેસ કર્યું હતું અભિનેતા સલમાને પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું કે હું કિચ્ચાં સુદીપની ફિલ્મ વિક્રમ રાણાને હિન્દીમાં પ્રેજન્ટ કરીને ખૂબ જ ખુશ છું.
મિત્રો હાલના સમયમાં અભિનેતા સલમાન ખાન સાઉથની ફિલ્મોને લઈને ખૂબ જ આકર્ષિત જોવા મળે છે કિચ્ચાં સુદીપની આ ફિલ્મને આખા ભારતમાં લગભગ 6 ભાષા રિલેસ કરવામાં આવશે મિત્રો આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
Leave a Reply