
હાલના સમયના અંદર રીલીઝ થયેલી શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ ખૂબ જ ધમાલ મચાવી રહી છે ત્યારે હાલમાં આ ફિલ્મમાં શાહરુખ ખાન સાથે સલમાન ખાને ફિલ્મમાં ફ્રીમાં રોલ નિભાવીને ફિલ્મને વધુ રસપ્રદ બનાવી હતી.
હાલમાં શાહરુખ ખાન પોતાના ફિલ્મની ખુશીના કારણે ઘેર ઘેર ધમાલ મચાવી રહ્યા છે કહેવામા આવે છે કે ફિલ્મથી વધારે ચર્ચા સલમાનના કેમિયો રોલની છે આના કારણે આ ફિલ્મ વધુ રસપ્રદ બની છે.
કહેવામા આવે છે કે આના પહેલા પણ સલમાન ખાને 27 ફિલ્મોમાં કેમિયો રોલ નિભવ્યો છે જેમથી કેટલીક ફિલ્મો હિત રહી તો કેટલીક ફ્લોપ પણ રહી છે.
પરંતુ હાલમાં શાહરુખની ફિલ્મ પઠાણ હિટ સાબિત થઈ છે ત્યારે ગણા બધા લોકો આ ફિલ્મની કામિયાબી પાછણનું કારણ સલમાન ખાનને બતાવી રહ્યા છે.
Leave a Reply