
બજરંગી ભાઈજાનની આ મુન્ની હવે ઘણી મોટી થઈ ગઈ છે એટલી બધી કે હવે તેના ફેન્સ મુન્ની એટલે કે હર્ષાલી મલ્હોત્રાને પહેલી ઝલકમાં ઓળખી પણ નથી શકતા અમે તમારા માટે હર્ષાલીની કેટલીક લેટેસ્ટ તસવીરો લઈને આવ્યા છીએ.
ફિલ્મ રિલીઝ થયા બાદ હર્ષાલી ખૂબ જ ઝડપથી મોટી થઈ રહી છે જ્યારે બજરંગી ભાઈજાનમાં હર્ષાલીએ તેના મૌન અને નિર્દોષ દેખાવથી બધાનું દિલ જીતી લીધું હતું ત્યારે હવે હર્ષાલીને વાસ્તવિક જીવનમાં જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.
હર્ષાલીની આ લેટેસ્ટ તસવીરોમાં તમે જોઈ શકો છો કે ફિલ્મ રિલીઝ થયાના થોડા જ વર્ષોમાં તેનું વજન ઘણું વધી ગયું છે અને આ નાની છોકરી થોડા વર્ષોમાં ઘણી મોટી થઈ ગઈ છે સામે આવેલી આ તસવીરોમાં હર્ષાલી એકદમ મેચ્યોર લાગી રહી છે.
હર્ષાલીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને ફિલ્મ ટીવી અને ઓટીટી માટે ઘણી ઑફર્સ મળી રહી છે પરંતુ સારા રોલ નથી મળી રહ્યા જેમ જ તેને સારો રોલ મળશે તે ફરી એકવાર સ્ક્રીન પર જોવા મળશે.
હર્ષાલી જણાવે છે કે બજરંગી ભાઈ જાનના શૂટિંગ દરમિયાન સલમાન કાકાએ કહ્યું હતું કે ‘તું મારાથી મોટો સ્ટાર બનીશ હવે હર્ષાલીની વધુ ફિલ્મોની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.
Leave a Reply