
હાલમાં અમદાવાદમા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું આયોગન 600 ઈકરની જગ્યામાં કરવામાં આવ્યું છે જ્યાં રોજના એકથી દોઢ લાખ લોકો આવે છે અને 50 હજાર કરતાં પણ વધુ લોકો સેવા આપે છે.
હાલમાં આ જગ્યાએ 30 જેટલી રેસ્ટોરન્સ ઊભી કરવામાં આવી છે જ્યાં ખીચડીથી લઈને પવભાજી સુધી તમામ વસ્તુ મળે છે કહેવામા આવે છે કે 100 જેટલી વાનગીઓ સસ્તા દરે મળે છે કહેવામા આવે છે કે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની રસો બનાવવા માટે અંદાજિત ચાર હજાર લોકો રસોઈ બનાવવા માટે આવે છે.
આ જગ્યાએ હાઈફાઇ ટેક્નોલોજી ધ્વારા રસોલ બનાવવામાં આવે છે જ્યાં આ રસોડુ સવારે વહેલા 3 વાગ્યે શરૂ થઈ જાય છે અહિયાં બે ભાગમાં કામ કરવવામાં આવે છે અને આના માટે અલગ અલગ વિભાગ બનાવવામાં આવ્યા છે.
આમાથી ગણા બધા લોકોને પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પહેલા ટ્રેનીંગ આપવામાં આવી હતી આ સાથે આ મોહોત્સવમાં ગણા બધા ભક્તો કામ કરે છે આ જ્ગયાએ ગુજરાતી, પંજાબી જેવી તમામ ડિસ મળે છે.
માત્ર 10 રુપિયથી લઈને 100 રૂપિયા સુધીમાં ભક્તોને વસ્તુ આપવામાં આવે છે હાલમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને લઈને કરિયાનું પણ ભરવામાં આવ્યું છે અને આમાં ગણા બધા લોકો સેવા આપે છે જેમાં ચાર હજાર સ્વયં સેવકો છે અને ચાર હજાર બહેનો છે જે સેવા આપે છે.
હાલમાં આ રસોઈને લઈને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કહેવામા આવે છે કે અઢી ટન લોટની મીઠાઇ બનાવવામાં આવે છે હાલમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને લઈને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
Leave a Reply