જુઓ તો ખરા કેવો ડાન્સ…આટલી નાની ઉમરમાં પગે અપંગ હોવા છતાં આવો ડાન્સ કરી બાળકીએ જીત્યું દર્શકોનું દિલ…

અપંગ બાળકીનો આવો ડાન્સ જોઈને નહીં થાય યકીન
અપંગ બાળકીનો આવો ડાન્સ જોઈને નહીં થાય યકીન

સોશિયલ મીડિયાના જમાનામાં ગણા બધા વિડીયો અવાર નવાર વાઇરલ થતાં રહે છે ત્યારે હાલમાં વધુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં પગ વગરની યુવતીએ ડાન્સ કરીને હાજર લોકોનું દિલ જીતી લીધું હતું.

આ સાથે વાઇરલ થયેલા કેટલાક વિડીયો લોકોને હસાવે છે તો કેટલાક વિડીયો લોકો માટે જીવન બનીને આવે છે હાલમાં આવો જ એક વધુ વિડીયો સામે આવ્યો છે વસતાવમાં પગ વગરની યુવતીનું નામ દુર્ગા બતાવવામાં આવે છે.

આ સાથે આ ઘટના મધ્યપ્રદેશની બતાવવામાં આવે છે આ સાથે આ વિધાર્થીની ધોરણ 9 માં અભ્યાસ કરે છે જે હાલમાં આટલી નાની ઉમરમાં પગ ન હોવા છતાં પણ ડાન્સ જોઈને ગણા લોકો મોતીવેટ થઈ રહ્યા છે.

આ સાથે ગણા લોકો તો આ ડાન્સ જોઈને દુર્ગાના ફેન પણ બની ગયા છે અને સોશિયલ મીડિયા પર આ વિડીયો લોકો માટે ચર્ચાનો વિષય બન્યો છે.