
હાલના સમયના અંદર અભિનેતા શાહરુખ ખાન અને જ્હોન અભ્રરાહમ લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે કહેવામા આવે છે કે શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે.
ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે બીજી તરફ દિવસે ફિલ્મની સક્સેસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ જોવા મળી હતી આ દરમિયાન કિંગ ખાને જોન અબ્રાહમને કિસ કરીને ચોંકાવી દીધા હતા.
પઠાણની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સુપરસ્ટારે ઉભા થઈને જ્હોનના ગાલ પર કિસ કરી હતી પછી ઉત્તેજિત દર્શકો અને ચાહકોએ શાહરૂખ ખાનને જ્હોનને ફરીથી કિસ કરવા કહ્યું પરંતુ અભિનેતાએ મજાકમાં કહ્યું કે તે પ્રેમના જાહેર પ્રદર્શનમાં વિશ્વાસ નથી કરતો.
ઇવેન્ટ દરમિયાન જ્હોન ફિલ્મમાં જીમની ભૂમિકા ભજવવાનો પોતાનો અનુભવ શેર કરી રહ્યો હતો તેણે કહ્યું આ દરમિયાન શાહરૂખ ઉભો થયો અને જ્હોનને કિસ કરે છે અને જ્હોન સાથે આવું પહેલીવાર બન્યું અને તે અલગ હતું.
Leave a Reply