શાહરૂખ ખાનની લાડલી મેકઅપ વગર એરપોર્ટ પર થઈ સ્પોટ ! સુહાનાની સાદગી જોઈને લોકો ચકિત થઈ ગયા…

Shah Rukh Khan's Ladli was spotted at the airport in no makeup look

શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. તાજેતરમાં શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાનની કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં સુહાના ખાન મેકઅપ વગર જોવા મળી હતી.

સુહાના ખાનની આ તસવીરો આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી. સુહાના ખાનની આ તસવીરો તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે તાજેતરમાં શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાનની કેટલીક તસવીરો સામે આવી છે આ તસવીરોમાં સુહાના ખાન એરપોર્ટ પર જોવા મળી રહી છે.સુહાના ખાનની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

આ તસવીરોમાં સુહાના ખાન નો મેકઅપ લુકમાં જોવા મળી રહી છે સુહાના ખાનની જે તસવીરો સામે આવી છે તેમાં સુહાના ખાન ક્રોપ ટોપ પહેરેલી જોવા મળી રહી છે. લોકો સુહાના ખાનના આ ડ્રેસને ખૂબ પસંદ કરી રહ્યા છે ગૌરી ખાનની પુત્રી સુહાના ખાન ક્રોપ ટોપમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી અને તેનો મેકઅપ નો લુક હતો.

સુહાના ખાનની આ તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી આ વાયરલ તસવીરમાં સુહાના ખાન ક્યૂટ સ્માઈલ કરતી જોવા મળી રહી છે.

સુહાના ખાનની કિલર સ્મિત ફેન્સનું દિલ જીતી રહી છે બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન આ તસવીરમાં કિલર પોઝ આપતી જોવા મળી હતી. સુહાના ખાનનો આ કિલર પોઝ ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*