
દોસ્તો હાલમાં કરણ જોહરની ચિલ્ડ્રન્સ પાર્ટીમાં 57 વર્ષીય શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન સામે કરીના કપૂર ફીકી પડી હતી કરણ જોહરે જોરદાર ચિલ્ડ્રન પાર્ટીનું આયોજન કર્યું હતું.
જેમાં બોલિવૂડની મોટી હસ્તીઓના બાળકોએ તેમના માતા-પિતા સાથે પાર્ટીમાં હાજરી આપી હતી જ્યાં શાહરૂખ ખાનનો પુત્ર અબ્રાહમ પણ પહોંચ્યો હતો અને શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન પણ ત્યાં જોવા મળી હતી.
ગૌરી ખાનની સુંદરતા બેજોડ દેખાતી હતી ગૌરી ખાને પોતાની ફિટનેસ જાળવી રાખી છે અને ખૂબ જ સુંદર દેખાય છે 50 વર્ષની ઉંમર બાદ તૈમૂર અને જહાંગીર સાથે જોવા મળી હતી ત્યાં કરીના ફૂલ ડેનિમ શર્ટ અને પેઇન્ટમાં જોવા મળી હતી.
કરીના પણ ત્યાં ખૂબ જ સુંદર લાગી રહી હતી પરંતુ સોશિયલ મીડિયા પર લોકો કરીના કપૂર અને ગૌરી ખાનની સરખામણી કરી રહ્યા છે જ્યાં મોટાભાગના લોકો ગૌરી ખાનની પ્રશંસા કરી રહ્યા છે.
કારણ કે 50 વર્ષની ઉંમર વટાવી હોવા છતાં ગૌરીએ તેની ફિટનેસ ઘણી જ જાળવી રાખી છે જ્યારે કરીના પણ તેની ફિટનેસ પર સખત મહેનત કરી રહી છે તમને કોણ વધારે સુંદર લાગે છે અમને કોમેન્ટમાં જણાવો.
Leave a Reply