શુભમન ગિલ સચિનની દિકરી સારા તેંડુલકર પાસે પાછા ફર્યો ! હાલમાં ફોટા આવ્યા સામે, જુઓ…

Shubman Gill returned to Sara Tendulkar

દોસ્તો ભારતીય ક્રિકેટ ટીમના ફેમસ પ્લેયર શુભમન ગિલ આ દિવસોમાં પોતાના રિલેશનશિપને લઈને ઘણી ચર્ચામાં છે તાજેતરમાં જ શુભમન ગિલનું નામ બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન સાથે જોડાયું હતું.

બંનેના એકસાથેના ફોટોઝ પણ ઘણી વખત વાયરલ થયા હતા જેને જોઈને ચાહકોએ પણ સારા અલી ખાન અને શુભમનના અફેરની અટકળો શરૂ કરી હતી. હવે અહેવાલો દાવો કરી રહ્યા છે કે શુભમન ગિલ અને સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર ફરી એકવાર સાથે આવ્યા છે.

વાસ્તવમાં વેલેન્ટાઈન ડે પર શુભમન ગીલે એક તસવીર પોસ્ટ કરી છે, જેને જોઈને સારા તેંડુલકર અને શુભમન ગિલના પેચઅપના સમાચારને વધુ હવા મળી ગઈ છે જણાવી દઈએ કે વેલેન્ટાઈન ડે પર શુભમન ગિલે લંડનની એક રેસ્ટોરન્ટમાં કોફી પીતાની તસવીર શેર કરી હતી.

આ ફોટો પોસ્ટ કરતા શુભમન ગિલે કેપ્શનમાં લખ્યું કે આજનો દિવસ કેવો છે જણાવી દઈએ કે શુભમન ગિલે એ જ રેસ્ટોરન્ટમાંથી એક ફોટો પોસ્ટ કર્યો છે જે સારા તેંડુલકરે ગયા વર્ષે જુલાઈમાં પોસ્ટ કર્યો હતો બંને તસ્વીરોના બેકગ્રાઉન્ડથી લઈને ફોટામાં હાજર લોકો પણ સેમ છે.

શુભમન ગિલની આ તસવીર પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે ડાબી બાજુ પાછળ બેઠેલી છોકરી પણ બીન છે તો ત્યાં અન્ય એક યુઝરે લખ્યું કે ધ્યાનથી જુઓ તેણે પોસ્ટને કટ કરી દીધી છે તેનો અર્થ એ છે કે આ ફોટો જૂનો છે જે પોસ્ટ કરવામાં આવ્યો છે.

તો શુભમન ગિલની આ તસવીર પર એક યૂઝરે મજાકમાં પૂછ્યું કે સારાએ કયો ફોટો ક્લિક કર્યો છે તો દોસ્તો ગિલ અને સારાની જોડીને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કોમેન્ટમાં જણાવો.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*