
હાલમાં અભિનેત્રી રશમિકા અને સિધ્ધાર્થનો એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે શેર શાહ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના અફેર અને લગ્નને લઈને બી-ટાઉનમાં ઘણી ચર્ચા થઈ રહી છે ફેન્સ તેમના લગ્નના સમાચાર વહેલામાં વહેલી તકે સાંભળવા માંગે છે.
ખરેખર સિદ્ધાર્થ મલ્હોત્રા અને સાઉથની અભિનેત્રી રશ્મિકા મંડન્નાની જોડી ટૂંક સમયમાં જ ફિલ્મ ‘મિશન મજનૂ’માં જોવા મળશે. તેમની ફિલ્મ 20 જાન્યુઆરીએ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે આવી સ્થિતિમાં હવે ફિલ્મની સ્ટારકાસ્ટ તેના પ્રમોશનમાં લાગી ગઈ છે.
દરમિયાન, પ્રમોશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં સિદ્ધાર્થ અને રશ્મિકા પોત-પોતાના ગીતો પર પરફોર્મ કરી રહ્યાં છે. તેનું ગીત બીજું કોઈ નહીં પણ તનિષ્ક બાગચીનું ગીત રબ્બા જાંદા છે જે સીધું દિલમાં દસ્તક દે છે તેનો વીડિયો અદભૂત છે.
ગીતનું મ્યુઝિક અને સિદ્ધાર્થ-રશ્મિકાની કેમેસ્ટ્રી જોતા જ બની રહી છે આ જ કેમેસ્ટ્રી હવે વાસ્તવિક જીવનમાં પણ બંને વચ્ચે જોવા મળી હતી. ગીતના લોન્ચિંગ ઈવેન્ટનો તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં બંને આ ગીત પર પરફોર્મ કરી રહ્યાં છે.
આમાં ફક્ત આ જ દિલ જીતી રહ્યા છે લોકો કોમેન્ટમાં વખાણ કરતાં થાકતા નથી. આ સાથે કિયારાના કેટલાક ચાહકોએ અભિનેત્રીને યાદ કરીને તેમના લગ્નને લઈને ઉત્સાહ દર્શાવ્યો હતો. આ સાથે કેટલાક લોકોએ આ જોડી પર ઘણો પ્રેમ પણ વરસાવ્યો છે.
Leave a Reply