સિદ્ધાર્થ મલ્હોત્રાએ ફેન્સ સાથે કેક કાપી પોતાનો જન્મદિવસ ઉજવ્યો, લોકો એક્ટરની તારીફ કરી રહ્યા છે…

Siddharth Malhotra celebrates birthday by cutting cake with paparazzi

સિદ્ધાર્થ મલ્હોત્રાએ 16 જાન્યુઆરીએ પોતાનો 38મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે સિદ્ધાર્થ મલ્હોત્રાની ઘણી તસવીરો સામે આવી હતી. પરંતુ કેટલીક તસવીરો એવી હતી જેણે ફેન્સનું દિલ જીતી લીધું હતું. સિદ્ધાર્થ મલ્હોત્રાની કેટલીક તસવીરો સામે આવી છે.

જેમાં તે પાપારાઝી સાથે કેક કાપતો જોવા મળે છે. સિદ્ધાર્થ મલ્હોત્રાની આ તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. સિદ્ધાર્થ મલ્હોત્રાના ફેન્સ આ તસવીરો ખૂબ શેર કરી રહ્યા છે.

આ તસવીરમાં સિદ્ધાર્થ મલ્હોત્રા તેના જન્મદિવસના અવસર પર પાપારાઝી સાથે જોવા મળી રહ્યો છે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાનો જન્મદિવસ પાપારાઝી સાથે ઉજવ્યો સિદ્ધાર્થ મલ્હોત્રા આ વાયરલ તસવીરોમાં કૂલ લુકમાં જોવા મળ્યો હતો.

સિદ્ધાર્થ મલ્હોત્રાનો આ લુક તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. સિદ્ધાર્થ મલ્હોત્રાની આ તસવીરને ફેન્સ ખૂબ જ શેર કરી રહ્યાં છે.આ તસવીરમાં સિદ્ધાર્થ મલ્હોત્રા કેક કાપતો જોવા મળી રહ્યો છે.

પાપારાઝી આ કેક સિદ્ધાર્થ મલ્હોત્રા માટે લાવ્યા હતા.આ તસવીરમાં સિદ્ધાર્થ મલ્હોત્રા કેક ખાતા જોવા મળે છે. સિદ્ધાર્થ મલ્હોત્રાની આ તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે સિદ્ધાર્થ મલ્હોત્રાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

સિદ્ધાર્થ મલ્હોત્રાની આ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે, આ તસવીરમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પાપારાઝી સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો. પાપારાઝી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની આ તસવીર પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*