
દોસ્તો હાલમાં ખબર સામે આવી છે કે બૉલીવુડ કપલ કિયારા અને સિદ્ધાર્થના લગ્નમાં થયું એવું કે લગ્નના સેલિબ્રેશનને રોકવમાં આવ્યું હતું આખો પરિવાર ટેન્શનમાં આવી ગયો હતો તો ચાલો જાણીએ કે એવું તો શું થયું કે ચાલુ લગ્નમાં લોકો ટેન્શનમાં આવી ગયા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના કાલે રાત્રે બની હતી ત્યારે સિદ્ધાર્થ-કિયારાનું સંગીત ચાલી રહ્યું હતું ત્યારે બાજુમાં લોકો ડાન્સ કરી રહ્યા હતા તે સમયે અચાનક સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતા સુનિલ મલ્હોત્રાની તબિયત બગડી ગઈ તેઓ આમ પણ બીમાર રહેતા હતા.
તેમને બીપીનો પ્રોબલમ થયો હતો અને લગ્નમાં અચાનક ઊલટી થવા લાગી હતી તે સમયે પરિવાર વાળા આરામ કરવા માટે સુનિલ મલ્હોત્રાને રૂમમાં લઈ ગયા પછી ડૉક્ટરને બોલાવવામાં આવ્યા તેમની બીપી નોર્મલ થવામાં એક કલાક લાગ્યો હતો.
જણાવી દઈએ કે સિદ્ધાર્થના પિતા બેહોશ થઈ ગયા હતા પછી એકાદ કલાકમાં ફરીથી સંગીત સેરેમનીમાં નાચવા લાગ્યા હતા તમને જણાવી દઈએ કે આ બધુ થયા બાદ બોલિવૂડ સ્ટાર્સ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાત ફેરા લીધા પછી જીવનસાથી બની ગયા છે.
Leave a Reply