સિધ્ધાર્થના પિતા અચાનક બેહોશ થયા પાર્ટી દરમિયાન, સંગીતને રોકવામાં આવ્યું થોડા સમય માટે…

પાર્ટી દરમિયાન અચાનક બેહોશ થયા સિધ્ધાર્થના પિતા
પાર્ટી દરમિયાન અચાનક બેહોશ થયા સિધ્ધાર્થના પિતા

કિયારા અને સિધ્ધાર્થના લગ્ન વચ્ચે મોટી ઘટના બનવાને કારણે આ લગ્નને રોકવા પડ્યા હતા આખો પરિવાર ચિંતામાં મૂકયો હતો અને થોડા ક્ષણ માટે આ સેલિબ્રેશનને રોકવામાં આવ્યું હતું આ લગ્નમાં સોંગ શરૂ રાખવામા આવ્યા હતા.

જેસલમેરના સૂર્યાગઢ પેલેસમાં સિધ્ધાર્થ અને કિયારાના લગ્ન થઈ રહ્યા છે કહેવામા આવે છે કે આ ઘટના રાતના સમયમાં બની હતી જ્યાં સંગીતનું ફંક્શન ચાલી રહ્યું હતું આ સાથે પાર્ટી દરમિયાન શરાબ પણ પીરસવામાં આવતો હતો.

આ દરમિયાન બધા લોકો ખુશી માનવી રહ્યા હતા આ સમય દરમિયાન અચાનક સિધ્ધાર્થના પિતા સુનિલ મલ્હોત્રાની તબિયત અચાનક લથડી હતી તમને જણાવી દઈએ કે સિધ્ધાર્થના પિતા બીમાર રહે છે.

તેમણે દીકરાના લગ્નમાં પણ વ્હીલચેરમાં સ્પોર્ટ કરવામાં આવ્યા હતા તમને જણાવી દઈએ કે સિધ્ધાર્થના પિતાને BP ની તકલીફ છે ડોક્ટર ધ્વારા તેમણે સારવાર કરવામાં આવી આ બાદ 1 કલાક બાદ તેમની તબીયત સારી થયા પાર્ટી ફરી શરૂ કરવામાં આવી.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*