
હાલમાં ભારતના ખેડૂતો એટલા બધા આગળ વધી ગયા છે કે ટેક્નોલોજીનો ઉપિયોગ કર્યા વિના ઘરે બેસીને એવ અખતરા કરે છે કે જેના કારણે વગર વગર મહેનતે ખેતરની સુરક્ષા ઘરે બેસીને કરે છે.
ત્યારે હાલમાં વધુ એક દેશી જુગાડ સામે આવ્યો છે જેમાં પંખાને દોરી વાગે બાંધીને બાજુમાં ડબ્બો લટકાવવામાં આવ્યો છે અને આ બાદ પંખાને શરૂ કરવામાં આવે છે.
આના કારણે પાંખો ડબ્બા સાથે અથડાય છે જેના કારણે ટક ટક અવાજ આવે છે આવા અવાજને કારણે જાનવરો ખેતરથી દૂર રહે છે અને પાકનું નુકસાન અટકાવી શકાય છે.
હાલમાં આવા દેશી જુગાડ અપનવવાના કારણે ઘરે બેસને ખેતરની રક્ષા કરી શકાય છે હાલમાં આ પંખો લગાવીને ખેડૂત શાંતિથી ઘરે સૂઈ શકે છે.
Leave a Reply