પુલિસે કોર્ટમાં દાખલ કરી મોરબી હાદાસાની ચાર્ટશીટ, અત્યાર સુધી થઈ 9 લોકોની ધરપકડ…

મોરબી હાદસામાં થઈ અત્યાર સુધી 9 લોકોની ધરપકડ
મોરબી હાદસામાં થઈ અત્યાર સુધી 9 લોકોની ધરપકડ

ગુજરાતના મોરબીમાં થયેલા પુલ અકસ્માતમાં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે પોલીસે તેની ચાર્જશીટમાં ઓરેવા ગ્રૂપના માલિક જયસુખ પટેલ સહિત 10 લોકોને આરોપી બનાવ્યા છે આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 9 લોકોની ધરપકડ કરી છે.

જોકે જયસુખ પટેલ હજુ ધરપકડથી બહાર છે ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલે ધરપકડથી બચવા માટે મોરબીની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. કોર્ટ 1 ફેબ્રુઆરીએ પટેલની અરજી પર સુનાવણી કરશે. આ કેસમાં અત્યાર સુધીમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

દીપક પારેખ દિનેશભાઈ મહાસુખરાય દવે, મનસુખ બલજીભાઈ ટોપિયા, માધાભાઈ લાખાભાઈ સોલંકી (ટિકિટ ક્લાર્ક), કોન્ટ્રાક્ટર પ્રકાશભાઈ લાલજીભાઈ પરમાર, કોન્ટ્રાક્ટર દેવાંગભાઈ પ્રકાશભાઈ પરમાર, સુરક્ષા ગાર્ડ અલ્પેશભાઈ, દિલીપભાઈ અને મુકેશભાઈની ધરપકડ કરવામાં આવી છે.

ગાંધીનગરથી 300 કિલોમીટર દૂર મચ્છુ નદી પર બનેલો આ કેબલ બ્રિજ 7 મહિનાથી બંધ હતો. અજંતા મેન્યુફેક્ચરિંગ (ઓરેવા ગ્રૂપ)ને પુલના સમારકામનું કામ મળ્યું હતું. આ કંપની ઘડિયાળો, LED લાઇટ, CFL બલ્બ ઇ-બાઇક બનાવે છે જોકે, હવે એ વાત સામે આવી છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*