
મિત્રો અભિનેતા રવિ તેજા સાઉથના એક મોટા સુપર સ્ટાર છે જેમને ઘણી ફિલ્મોમાં કામ કરેલું છે આ અભિનેતાએ ઘણી ફિલ્મોમાં કામ કરેલું છે પરંતુ અભિનેતાની હિટ ફિલ્મ ડોન ચંદુ છે ફિલ્મ ડોન ચંદુમાં અભિનેતા રવિ તેજાએ ફિલ્મને હિટ બનાવવામાં કોઈ પણ જાતની કમી રાખી નથી આ ફિલ્મ દરેક મામલમાં આગળ હતી.
ફિલ્મ રાવડી રાઠોડ અને બીજી ઘણી ફિલ્મો ડોન ચંદુનું જ રિમેક બનાવવામાં આવ્યું હતું અને રાવડી રાઠોડ ફિલ્મમાં અભિનેતા અક્ષય કુમારે કામ કર્યું હતું જેના કારણે આ ફિલ્મને પણ દર્શકો ધ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી મિત્રો રવિ તેજા સામે અભિનેતા અક્ષય કુમારની માંગ ખૂબ જ ઓછી છે.
મિત્રો સાઉથના બધા સ્ટાર્સના એક્શન હીરો અભિનેતા રવિ તેજા રહ્યા છે હવે હાલના સમયમાં એવા સમાચાર સામે આવી રહ્યા છે અભિનેતા રહી તેજાણિ એક ફિલ્મ આવી રહી છે જેનું નામ ટાઈગર નાગેશ્વરા છે રવિ તેજાએ ખેલાડી ક્રેક ડિસ્કો રાજા વગેરે જેવી ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ ટાઈગર નાગેશ્વરા આ બધાથી ઉપર જવાવાળી ફિલ્મ છે.
પરંતુ આ ફિલ્મને લઈને હજુ સુધી એ ખબર સામે નથી આવી કે આ ફિલ્મને પેન ઈન્ડિયા રિલેસ કરવામાં આવશે ક્યાં ક્યાં રાજ્યમાં રિલેસ કરવામાં આવશે મિત્રો આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોકસમાં જણાવો અને આવા સમચરા જાણવા માટે તમે અમારા આ પેજને ફોલો કરો.
Leave a Reply